gu_tw/bible/other/commander.md

25 lines
1.9 KiB
Markdown

# સેનાપતિ (સરદાર), સેનાપતિઓ
## વ્યાખ્યા:
“સેનાપતિ” શબ્દ લશ્કરનો વડો કે જે ચોક્ક્સ સૈનિકોના જૂથને દોરવા અને આદેશ આપવા જવાબદાર હોય છે, તેને દર્શાવે છે.
* સેનાપતિ એ સૈનિકોના નાના જૂથનો અથવા મોટા જૂથ, જેવા કે એક હજાર માણસોનો ઉપરી હોઈ શકે.
* આ શબ્દ યહોવાના દૂતોના લશ્કરના સરદારને દર્શાવવા માટે પણ વપરાયો છે.
* “સેનાપતિનું” બીજી રીતે ભાષાંતર કરીએ તો “આગેવાન” અથવા “સરદાર” અથવા “અધિકારી” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
* કોઈ લશ્કરને “આજ્ઞા” આપવી તેનું ભાષાંતર “દોરવું” અથવા “તેને નિયંત્રણ રાખવું” એમ થઇ શકે છે.
(આ પણ જુઓ: [આદેશ](../kt/command.md), [શાસક](../other/ruler.md), [સૂબેદાર](../kt/centurion.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 11:4-6](rc://gu/tn/help/1ch/11/04)
* [2 કાળવૃતાંત 11:11-12](rc://gu/tn/help/2ch/11/11)
* [દાનિયેલ 2:14-16](rc://gu/tn/help/dan/02/14)
* [માર્ક 6:21-22](rc://gu/tn/help/mrk/06/21)
* [નીતિવચન 6:6-8](rc://gu/tn/help/pro/06/06)
## શબ્દ માહિતી:
* Strong's: H2710, H2951, H1169, H4929, H5057, H6346, H7101, H7262, H7218, H7227, H7229, H7990, H8269, G5506