gu_tw/bible/other/caughtup.md

2.3 KiB

ઉપાડી લેવું, સાથે ઉપાડી લેવું, સાથે થઇ જવું

વ્યાખ્યા:

“ઉપાડી લેવું” શબ્દ, મોટે ભાગે, જયારે દેવ કોઈ વ્યક્તિને એકાએક, ચમત્કારિક રીતે સ્વર્ગમાં ઉપાડી લે, તેને દર્શાવે છે.

  • “ સાથે ઉપાડી લેવું” વાક્ય, કોઈ ઉતાવળથી કોઈને મળવા (પહોંચવા) આવે, તેને દર્શાવે છે.

તેવો જ સમાન શબ્દ જેનો અર્થ, “આગળ નીકળી જવું” થાય છે.

  • પાઉલ પ્રેરિતને ત્રીજા આકાશમાં “ઉપાડી લેવાયો હતો” તે વિશે તેણે વાત કરી હતી.

આનું ભાષાંતર “ઉપર લઇ લેવાયો” તરીકે કરી શકાય છે.

  • પાઉલે કહ્યું કે જયારે ખ્રિસ્ત પાછો આવશે, ખ્રિસ્તીઓને તે એક સાથે હવામાં તેને મળવા “ઉપર ઉપાડી લઇ” જશે.

રૂપકાત્મક અભિવ્યક્તિ “મારા પાપોએ મને જકડ્યો છે” તેનું ભાષાંતર, “હું મારા પાપોનું પરિણામ ભોગવું છું” અથવા “મારા પાપોને કારણે હું દુઃખ ભોગવી રહ્યો છું” અથવા “મારા પાપો મને સંકટમાં નાંખી રહ્યા છે” એમ થઇ શકે છે.

(જુઓ : ચમત્કાર, આગળ નીકળી જવું, દુઃખ વેઠવું, સંકટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1692, G726