gu_tw/bible/other/bookoflife.md

2.0 KiB

જીવનનું પુસ્તક

વ્યાખ્યા:

“જીવનનું પુસ્તક” શબ્દ એ દર્શાવે છે, કે એવું પુસ્તક કે જેમાં દેવે જેને બચાવ્યા અને અનંતજીવન આપ્યું છે તેના નામ લખેલા છે. પ્રકટીકરણમાં આ પુસ્તકને “હલવાનના જીવનનું પુસ્તક” તરીકે દર્શાવામાં આવ્યું છે. તેનું ભાષાંતર, “દેવના હલવાન, ઈસુનું જીવનનું પુસ્તક” એમ થઇ શકે છે. ઈસુના વધસ્તંભ પરના બલિદાને લોકોના પાપો માટે દંડની ચૂકવણી કરી, જેથી કરીને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને તેનાથી અનંતજીવન મળે છે.

  • “પુસ્તક” શબ્દનો અર્થ “ઓળિયું” અથવા “પત્ર” અથવા “લખાણ” અથવા “કાનૂની દસ્તાવેજ” થઈ શકે છે.

તે શાબ્દિક અથવા રૂપકાત્મક હોઈ શકે છે.

(આ પણ જુઓ: શાશ્વત, હલવાન, જીવન, બલિદાન, ઓળિયું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H2416, H5612, G976, G2222