gu_tw/bible/other/bold.md

2.8 KiB

સાહસિક, હિંમતભેર, સાહસિકતા, હિંમત પામેલ

વ્યાખ્યા:

આ બધા શબ્દો સૂચવે છે કે, જયારે મુશ્કેલી અથવા જોખમ હોય તેમ છતાં પણ સાચું બોલવાની હિંમત અને આત્મવિશ્વાસ જેને હિંમત કહી શકાય છે.

  • “સાહસિક” વ્યક્તિ જે સારું અને સાચું હોય છે તે કહેવા અને કરવા માટે ડરતા નથી, જે કાર્યમાં જે લોકો સાથે દુર્વ્યવહાર થયો હોય તેમને બચાવાનો પણ સમાવેશ થાય છે.

આ શબ્દનું ભાષાંતર “હિંમતવાન” અથવા “નિર્ભય” થઇ શકે છે.

  • નવા કરારમાં, શિષ્યોએ જાહેર જગ્યાઓમાં, કેદમાં પુરાવા છતાં અથવા મૃત્યુનો ખતરો હોવા છતાં સતત “હિંમતભેર” ખ્રિસ્ત વિશે પ્રચાર કર્યો.

આ શબ્દનું ભાષાંતર, “આત્મવિશ્વાસપૂર્વક” અથવા “ખુબ હિંમત સાથે” અથવા “હિંમતભેર” થઇ શકે છે.

  • શરૂઆતમાં શિષ્યોએ ખ્રિસ્તની સુવાર્તા પ્રચાર કરી જે “સાહસિકતા” દેખાડી અને ખ્રિસ્તના વધસ્તંભ પરનું છુટકારો કરનારું મૃત્યુની સુવાર્તા સમગ્ર ઈઝરાએલમાં અને અંતે નજીકના દેશો ત્યારબાદ પુરા વિશ્વમાં ફેલાવી.

“સાહસિકતા” શબ્દનું ભાષાંતર, “આત્મવિશ્વાસથી ભરપૂર હિંમત” થઇ શકે છે.

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, સુવાર્તા, છોડાવવું)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

  • Strong's: H982, H983, H4834, H5797, G662, G2292, G3618, G3954, G3955, G5111, G5112