gu_tw/bible/names/zechariahnt.md

2.9 KiB

ઝખાર્યા (નવો કરાર)

તથ્યો:

નવાકરારમાં, ઝખાર્યા એક યહૂદી યાજક હતા જે યોહાન બાપ્તિસ્તના પિતા બન્યા.

  • ઝખાર્યાએ ઈશ્વરને પ્રેમ કર્યો અને તેમને આધીન રહ્યા.
  • ઘણાં વર્ષો સુધી ઝખાર્યા અને તેની પત્ની એલિસાબેતે, એક બાળક માટે હોય આતુરતાપૂર્વક પ્રાર્થના, પરંતુ તેમને એકે બાળક ન હતું.

પછી જ્યારે તેઓ ખૂબ વૃદ્ધ હતા, ત્યારે દેવે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેમને એક પુત્ર આપ્યો.

  • ઝખાર્યાએ ભવિષ્ય ભાખ્યું હતું કે તેનો દીકરો યોહાન પ્રબોધક હશે કે જે મસીહ માટે માર્ગની જાહેરાત કરશે અને તૈયાર કરશે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: ખ્રિસ્ત, એલિસાબેત, પ્રબોધક)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:1 અચાનક એક દૂત દેવના સંદેશા સાથે ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે આવ્યો. ઝખાર્યા અને તેની પત્ની, એલિસાબેત, ઈશ્વરપરાયણ લોકો હતા, પરંતુ તે કોઈ પણ બાળકો ધરાવવા અશક્ત હતા.
  • 22:2 દૂતે ઝખાર્યાને કહ્યું, "તમારી પત્નીને એક પુત્ર થશે.

તમે તેને યોહાન નામ આપજો. "

  • 22:3 તરત જ, ઝખાર્યા બોલવામાં અસમર્થ હતો.
  • 22:7 પછી ઈશ્વરે ઝખાર્યા ને ફરીથી બોલવાની છૂટ આપી.

શબ્દ માહિતી:

  • Strong's: G2197