gu_tw/bible/names/elizabeth.md

1.7 KiB

એલીસાબેત

સત્યો:

એલિસાબેત યોહાન બાપ્તિસ્તની માતા હતી. તેણીના પતિનું નામ ઝખાર્યા હતું.

  • ઝખાર્યા અને એલિસાબેતને બાળકો થાય માટે તેઓ કદી સક્ષમ નહોતા, પરંતુ તેમની વૃદ્ધાવસ્થામાં, દેવે ઝખાર્યાને વચન આપ્યું કે એલિસાબેત તેને સારું પુત્રને જન્મ દેશે.
  • દેવે તેનું વચન પાડ્યું, અને ટૂંક સમયમાં ઝખાર્યા અને એલિસાબેત ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ થયા અને તેણીએ પુત્રને જન્મ આપ્યો.

તેઓએ બાળકનું નામ યોહાન રાખ્યું.

  • એલિસાબેત ઈસુની માતા મરિયમની પણ સબંધી હતી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), ઝખાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1665