gu_tw/bible/names/sharon.md

1.8 KiB

શારોન, શારોનની સરહદે

તથ્યો:

શારોન, કાર્મેલ પર્વતની દક્ષિણે ભૂમધ્ય સમુદ્રના કાંઠે જમીનના સપાટ અને ફળદ્રુપ વિસ્તારનું નામ હતું. તેને "શારોનની સરહદે" એમ પણ ઓળખવામાં આવતું હતું.

  • બાઈબલમાં ઉલ્લેખ કરાયેલા કેટલાક શહેરો જેવા કે જોપ્પા, લોદ અને કૈસરીયા શારોનની સરહદે સ્થાપિત થયેલાં હતાં.
  • તેનો આ પ્રમાણે અનુવાદ કરી શકાય "શારોન નામની સરહદે" અથવા "શારોનની સરહદે."
  • શારોનના પ્રદેશમાં રહેતા લોકો "શારોનના રહેવાસીઓ" તરીકે ઓળખાતા હતાં.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: કૈસરીયા, કાર્મેલ, જોપ્પા, સમુદ્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H8289, H8290