gu_tw/bible/names/perizzite.md

2.0 KiB

પરીઝીઓ

તથ્યો:

પરીઝીઓ કનાન દેશમાંની ઘણી લોકજાતિઓમાંની એક લોકજાતિ હતી. આ જાતિના પૂર્વજો કોણ હતા અને તેઓ કનાન દેશમાં કયા ભાગમાં રહેતા હતા તે વિષે ખૂબ જ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

  • પરીઝીઓનો ઉલ્લેખ જૂના કરારના ન્યાયાધીશોના પુસ્તકમાં સૌથી વધારે વાર કરવામાં આવ્યો છે કે જ્યાં નોંધવામાં આવ્યું છે કે તેઓએ ઇઝરાયલીઓ સાથે આંતરલગ્નો કર્યા અને તેઓને જૂઠા દેવોની પૂજા કરવા પ્રભાવિત કર્યા.
  • નોંધ લો કે પેરેસનું કુળ કે જેઓને “પેરેસીઓ” કહેવામાં આવતા હતા તેઓ પરીઝીઓથી બિન્ન એવી લોકજાતિ હતી.

આ તફાવત સ્પષ્ટ કરવા બંને નામોની જોડણી અલગ રીતે લખાય તે જરૂરી છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(આ પણ જૂઓ: કનાન, જૂઠા દેવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6522