gu_tw/bible/names/maacah.md

1.7 KiB

માકા

તથ્યો:

માકા (અથવા તો માકાહ) ઇબ્રાહિમના ભાઈ નાહોરનો એક પુત્ર હતો.

જૂના કરારમાં બીજા લોકોનું નામ પણ માકા હતું.

  • માકા શહેર અથવા તો બેથ માકા ઇઝરાયલની ઉત્તરમાં દૂર નફતાલીના કુળે કબજે કરેલા પ્રદેશમાં સ્થિત હતું.
  • તે એક મહત્ત્વનું શહેર હતું અને ઘણી વાર શત્રુઓએ તેના પર હુમલાઓ કર્યાં હતા.
  • દાઉદના પુત્ર આબ્શાલોમની માતા સહિત ઘણી સ્ત્રીઓનું નામ માકા હતું.
  • આસા રાજાએ પોતાની દાદી માકાને રાણીપદથી દૂર કરી કારણકે તેણીએ અશેરાહની પૂજાને પ્રોત્સાહન આપ્યું હતું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: આસા, અશેરાહ, નાહોર, નફતાલી, ઇઝરાયલના બાર કુળો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4601