gu_tw/bible/names/lystra.md

2.2 KiB

લુસ્ત્રા

તથ્યો:

લુસ્ત્રા એ પ્રાચીન એશિયા માઇનોરનું એક શહેર હતું, જે પાઉલ તેમની મિશનરી મુસાફરીમાં મુલાકાતે ગયો હતો. તે લિકોનિયાના પ્રદેશમાં સ્થિત હતું, જે હાલમાં તુર્કીના આધુનિક દેશમાં આવેલું છે.

  • પાઉલ અને તેમના સાથીઓ દર્બે અને લુસ્ત્રામાં ભાગી ગયા હતા જ્યારે તેઓને ઈકોનિયામાં યહૂદીઓ દ્વારા ધમકી કરવામાં આવી હતી.
  • લુસ્ત્રામાં, પાઉલ તીમોથીને મળ્યા, જે સાથી પ્રચારક અને મંડળીના સ્થાપક બન્યા.
  • પાઉલે લુસ્ત્રામાં એક અપંગ માણસને સાજા કર્યા પછી, ત્યાં લોકોએ પાઉલ અને બાર્નાબાસની ઉપાસના કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રેરિતોએ તેઓને ઠપકો આપ્યો અને તેઓને તે કરવાથી રોકી દીધા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: સુવાર્તિક, ઇકોનિયા, તીમોથી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G3082