gu_tw/bible/names/timothy.md

2.3 KiB

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

  • તિમોથીના પિતા ગ્રીક હતા, પરંતુ તેમની દાદી લોઈસ અને તેમની માતા યુનિકા યહૂદી હતા અને ઈસુમાં માનતા હતા.
  • વડીલો અને પાઉલે ઔપચારિક રીતે તેમના પર હાથ મૂકીને અને તેમના માટે પ્રાર્થના કરીને સેવા માટે તીમોથીને નિયુક્ત કર્યા.
  • નવાં કરારનાં બે પુસ્તકો (૧તિમોથી અને ૨ તિમોથી) પાઉલ દ્વારા લખાયેલા પત્રો છે જે સ્થાનિક મંડળીના યુવાન આગેવાન તરીકે તિમોથીને માર્ગદર્શન આપે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: નિમણૂક, વિશ્વાસ કરવો, મંડળી, ગ્રીક, સેવક)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: G5095