gu_tw/bible/kt/evangelism.md

2.4 KiB

સુવાર્તિક, સુવાર્તિકો

વ્યાખ્યા:

“સુવાર્તિક” એક એવી વ્યક્તિ છે કે જે બીજાને ઈસુ વિશેની સુવાર્તા જણાવે છે.

  • “સુવાર્તિક” શબ્દનો શાબ્દિક અર્થ, “કોઈક કે જે સુવાર્તાનો પ્રચાર કરે છે.”
  • ઈસુએ તેના પ્રેરીતોને સુસમાચાર ફેલાવવા બહાર મોકલ્યા કે જેથી તેઓ કેવી રીતે ઈસુમાં વિશ્વાસ અને પાપ માટેના તેના બલિદાન દ્વારા કેવી રીતે વિશ્વાસથી દેવના રાજ્યના ભાગીદાર થવું.
  • બધાં ખ્રિસ્તીઓને આ સુવાર્તા વહેંચવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  • કેટલાક ખ્રિસ્તીઓને અન્યોને અસરકારક રીતે સુવાર્તા જણાવવા માટે વિશેષ આત્મિક વરદાન આપવામાં આવ્યા છે.

આ લોકોને સુવાર્તા પ્રચારનું વરદાન છે અને તેઓ “સુવાર્તિકો” કહેવાય છે.

ભાષાંતરના સૂચનો:

  • “સુવાર્તિક” શબ્દનું ભાષાંતર, “કોઈક કે જે સુવાર્તા પ્રચાર કરે છે” અથવા “સુવાર્તા પ્રચારનો શિક્ષક” અથવા “વ્યક્તિ કે જે (ઈસુ વિશે) ની સુવાર્તા જાહેર કરે છે” અથવા “સુવાર્તા પ્રચારક” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સુવાર્તા, આત્મા, વરદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2099