gu_tw/bible/names/korah.md

1.6 KiB

કોરાહ, કોરાહી, કોરાહીઓ

વ્યાખ્યા:

જૂના કરારમાં કોરાહ નામ ત્રણ પુરુષોનું હતું.

  • એસાવના દીકરાઓમાનું એકનું નામ કોરાહ હતું.

તે તેના સમુદાયમાં આગેવાન બન્યો હતો.

  • કોરાહ એ લેવીનો પણ વંશજ હતો અને તેથી મુલાકાત મંડપમાં યાજક તરીકે સેવા કરતો હતો.

તેણે મુસા અને હારુનની ઈર્ષા કરી અને તેમની વિરુદ્ધ બંડ પોકારવા માણસોના જૂથને દોર્યું.

  • ત્રીજો માણસ કોરાહ નામનો એ યહુદાના વંશજની સૂચિમાં આવે છે.

(આ પણ જુઓ: હારુન, સત્તા, કાલેબ, વંશજ, એસાવ, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H7141