gu_tw/bible/names/kedar.md

2.1 KiB

કેદાર

તથ્યો:

કેદાર ઇશ્માએલનો બીજો દીકરો હતો. તે એક મહત્વનુ પણ શહેર હતું, જેનું નામ કદાચ માણસના નામ પરથી પાડવામાં આવ્યું હતું.

  • પેલેસ્ટાઇનની દક્ષિણ સરહદ નજીક અરેબિયાના ઉત્તર ભાગમાં કેદાર શહેર સ્થિત હતું.

બાઇબલના સમયમાં, તે તેની મહાનતા અને સુંદરતા માટે ઓળખાતું હતું.

  • કેદારના વંશજોએ મોટું લોક જુથ બનાવ્યું જેને પણ “”કેદાર” તરીકે ઓળખવામાં આવતું હતું.
  • “શ્યામ કેદારના તંબુઓ”””’’ શબ્દસમૂહ શ્યામ બકરાના વાળના તંબુઓ જેમાં કેદારના લોકો રહેતા હતા તેનો ઉલ્લેખ કરે છે.
  • આ લોકો ઘેટાં અને બકરાઓ ઉછેરતા હતા.

તેઓ ઊંટોનો પણ મુસાફરી માટે ઉપયોગ કરતાં હતા.

  • બાઈબલમાં, “કેદારનો મહિમા” શબ્દસમૂહ તે શહેર અને તેના લોકોની મહાનતાનો ઉલ્લેખ કરે છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: અરેબિયા, ઘેટું, ઇશ્માએલ, બલિદાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6938