gu_tw/bible/names/judassonofjames.md

2.1 KiB

યાકૂબનો દીકરો યહૂદા

સત્યો:

યાકૂબનો પુત્ર યહૂદા ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો. નોંધ કરો કે તે યહૂદા ઈશ્કરિયોત નહોતો.

  • મોટેભાગે બાઈબલમાં, સરખા નામવાળા માણસો માટે તે કોનો દીકરો હતો તે દર્શાવીને તેને અલગ કરવામાં આવ્યા હતા.

અહીં, યહૂદાને “યાકૂબના દીકરા” તરીકે ઓળખવામાં આવ્યો છે.

  • બીજો યહૂદા નામનો માણસ ઈસુનો ભાઈ હતો.

તે “યહૂદા” તરીકે પણ જાણીતો હતો.

  • નવા કરારનું “યહૂદા”નું પુસ્તક કહેવાય છે, તે કદાચ ઈસુના ભાઈ યહૂદા દ્વારા લખાયું હશે, કારણકે લેખક પોતાને “યાકૂબના ભાઈ” તરીકે ઓળખાવે છે.

યાકૂબ એ ઈસુનો બીજો ભાઈ હતો.

  • તે પણ શક્ય છે કે યહૂદાનું પુસ્તક ઈસુના શિષ્ય, યાકૂબના પુત્ર, યહૂદા દ્વારા લખવામાં આવ્યું હોય.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: યાકૂબ (ઝબદીનો પુત્ર), યહૂદા ઈશ્કરિયોત, પુત્ર, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2455