gu_tw/bible/kt/thetwelve.md

2.7 KiB

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

  • ઈસુના બીજા ઘણા શિષ્યો હતા, પરંતુ "બાર" શિર્ષકવાળાબીજા લોકોથી અલગ હતા જેઓ દેખીતી રીતે ઈસુની નજીક હતા.
  • આ બાર શિષ્યોના નામ માથ્થી10, માર્ક 3, અને લુક 6 ની યાદી આપેલ છે.
  • ઈસુ સ્વર્ગમાં પાછા ફર્યાના અમુક સમય પછી "અગિયાર" શિષ્યોએ માથ્થિયસને યહૂદાની જગ્યાએ પસંદ કર્યા.

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

  • ઘણાં ભાષાઓ માટે સંજ્ઞા ઉમેરવી વધુ સ્પષ્ટ અથવા વધુ કુદરતી હોઈ શકે છે, અને કહે છે, "બાર પ્રેરિતો" અથવા "ઈસુના બાર સૌથી નજીકના અનુયાયીઓ."
  • "અગિયાર" નો અનુવાદ "ઈસુના બાકીના અગિયાર શિષ્યો" તરીકે થાય છે. "
  • કેટલાક અનુવાદો તેને " બાર " અને "અગિયાર" શીર્ષક તરીકે ઉપયોગમાં લેતા હતા તે દર્શાવવા માટે મોટા અક્ષરોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G1427, G1733