gu_tw/bible/names/jamessonofalphaeus.md

1.7 KiB

(અલ્ફીનો દીકરો) યાકૂબ

સત્યો:

અલ્ફીનો દીકરો, યાકૂબ, ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.

  • તેનું નામ ઈસુના શિષ્યોની યાદીમાં માથ્થી, માર્ક, અને લૂકની સુવાર્તામાં આપવામાં આવેલું છે.
  • તેના નામનો ઉલ્લેખ પ્રેરિતોના પુસ્તકમાં અગિયાર શિષ્યોમાંના એક તરીકે કરવામાં આવ્યો છે કે જેઓ ઈસુના ઉપર સ્વર્ગમાં ગયા પછી યરૂશાલેમમાં એક સાથે પ્રાર્થના કરતા હતા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય, યાકૂબ (ઈસુનો ભાઈ), યાકૂબ (ઝબદીનો દીકરો), બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2385