gu_tw/bible/names/jamesbrotherofjesus.md

2.1 KiB

(ઈસુનો ભાઈ) યાકૂબ

સત્યો:

યાકૂબ એ મરિયમ અને યૂસફનો દીકરો હતો. તે ઈસુનો નાનો અને અર્ધો ભાઈ હતો.

  • ઈસુના બીજા અર્ધો ભાઈઓના નામ, યૂસફ, યહૂદા, અને સિમોન હતા.
  • ઈસુના જીવનકાળ દરમ્યાન, યાકૂબ અને તેના ભાઈઓએ તેનામાં વિશ્વાસ કર્યો નહિ કે ઈસુ તે મસીહા હતો.
  • પાછળથી, જયારે ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો હતો, ત્યારે યાકૂબે તેનામાં વિશ્વાસ કર્યો અને યરૂશાલેમમાંની મંડળીનો આગેવાન બન્યો.
  • નવા કરારમાં યાકૂબનો પત્ર નામનું પુસ્તક છે, જે યાકૂબે ખ્રિસ્તીઓ કે જેઓ સતાવણીથી બચવા બીજા દેશોમાં ભાગી ગયા હતા તેઓને લખ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પ્રેરિત, ખ્રિસ્ત, મંડળી, યાકૂબનો દીકરો યહૂદા, સતાવણી કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2385