gu_tw/bible/names/golgotha.md

2.1 KiB

ગુલગુથા

સત્યો:

“ગુલગુથા” એક સ્થળનું નામ હતું કે જ્યાં ઈસુને વધસ્તંભે જડ્યો હતો. અરામીક શબ્દ પરથી તેનું નામ આવ્યું છે કે જેનો અર્થ “ખોપરી” અથવા “ખોપરીની જગ્યા.”

  • ગુલગુથા એ યરૂશાલેમ શહેરની દિવાલોની બહાર ક્યાંક નજીકમાં આવેલું હતું.

કદાચ તે જૈતૂન પહાડના ઢાળ ઉપર આવેલું હતું

  • બાઈબલની કેટલીક જૂની અંગ્રેજી આવૃતિઓમાં, ગુલગુથાનું ભાષાંતર “કાલવરી” તરીકે થયેલું છે કે જે “ખોપરી” માટેના લેટીન શબ્દમાંથી આવે છે.
  • બાઈબલ ઘણી આવૃતિઓમાં “ગુલગુથા” માટે તેના જેવો સમાન શબ્દ કે જે તેના જેવો લાગે અથવા ઉચ્ચાર થાય એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, કારણકે બાઈબલના લખાણમાં પહેલેથી જ આ શબ્દનો અર્થ સમજાવેલો છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: અરામ, જૈતૂનના પહાડ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G1115