gu_tw/bible/names/ephraim.md

2.1 KiB

એફ્રાઈમ, એફ્રાઈમી, એફ્રાઈમીઓ

સત્યો:

એફ્રાઈમ યૂસફ નો બીજો દીકરો હતો. એફ્રાઈમીઓ, તેના વંશજો હતા, જેમણે ઈઝરાએલના બાર કુળોમાંના એકની રચના કરી.

  • એફ્રાઈમનું કુળ દસ કુળોમાંનું એક હતું કે જેઓ ઈઝરાએલના ઉત્તર ભાગમાં સ્થિત હતા.
  • ક્યારેક બાઈબલમાં એફ્રાઈમનું નામ સમગ્ર ઈઝરાએલના ઉત્તર રાજ્યને દર્શાવવા વપરાયેલ છે.

(આ પણ જુઓ: અલંકાર

  • એફ્રાઈમ દેખીતી રીતે ખૂબજ પર્વતીય અથવા ડુંગરાળ વિસ્તારમાં હતું, તેના સંદર્ભનો આધાર, “એફ્રાઈમનો ડુંગર પ્રદેશ” અથવા “એફ્રાઈમના પર્વતો” પર હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈઝરાએલનું રાજ્ય, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H669, H673, G2187