gu_tw/bible/names/ephraim.md

31 lines
2.1 KiB
Markdown

# એફ્રાઈમ, એફ્રાઈમી, એફ્રાઈમીઓ
## સત્યો:
એફ્રાઈમ યૂસફ નો બીજો દીકરો હતો.
એફ્રાઈમીઓ, તેના વંશજો હતા, જેમણે ઈઝરાએલના બાર કુળોમાંના એકની રચના કરી.
* એફ્રાઈમનું કુળ દસ કુળોમાંનું એક હતું કે જેઓ ઈઝરાએલના ઉત્તર ભાગમાં સ્થિત હતા.
* ક્યારેક બાઈબલમાં એફ્રાઈમનું નામ સમગ્ર ઈઝરાએલના ઉત્તર રાજ્યને દર્શાવવા વપરાયેલ છે.
(આ પણ જુઓ: [અલંકાર](rc://gu/ta/man/translate/figs-synecdoche)
* એફ્રાઈમ દેખીતી રીતે ખૂબજ પર્વતીય અથવા ડુંગરાળ વિસ્તારમાં હતું, તેના સંદર્ભનો આધાર, “એફ્રાઈમનો ડુંગર પ્રદેશ” અથવા “એફ્રાઈમના પર્વતો” પર હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈઝરાએલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 6:66-69](rc://gu/tn/help/1ch/06/66)
* [2 કાળવૃતાંત 13:4-5](rc://gu/tn/help/2ch/13/04)
* [હઝકિયેલ 37:15-17](rc://gu/tn/help/ezk/37/15)
* [ઉત્પત્તિ 41:50-52](rc://gu/tn/help/gen/41/50)
* [ઉત્પત્તિ 48:1-2](rc://gu/tn/help/gen/48/01)
* [યોહાન 11:54-55](rc://gu/tn/help/jhn/11/54)
## શબ્દ માહિતી:
* Strong's: H669, H673, G2187