gu_tw/bible/names/cornelius.md

2.2 KiB

કર્નેલિયસ

સત્યો:

કર્નેલિયસ વિદેશી, અથવા બિન-યહૂદી માણસ હતો, કે જે રોમન લશ્કરમાં લશ્કરી અધિકારી હતો

  • તે નિયમિત દેવને પ્રાર્થના કરતો અને ગરીબોને આપવામાં ખૂબજ ઉદાર હતો.
  • પ્રેરિત પિતરે જયારે કર્નેલિયસ અને તેના કુટુંબે સુવાર્તા સંભળાવી અને સમજાવી, ત્યારે તેઓ ઈસુમાં વિશ્વાસીઓ બન્યા.
  • કર્નેલિયસના કુટુંબના લોકો પ્રથમ બિન-યહૂદી વિશ્વાસીઓ બન્યા હતા.
  • આ બાબતે દર્શાવ્યું કે ઈસુના અનુયાયીઓમાં બધાંજ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે અને તેમનો ઉદ્ધાર કરવા આવ્યો છે, જેમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પ્રેરિત, માનવું, વિદેશી, સુવાર્તા, ગ્રીક, સૂબેદાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2883