gu_tw/bible/names/cana.md

1.3 KiB

કાના

વ્યાખ્યા:

કાના એ ગાલીલ પ્રાંતમાં, નાઝરેથની ઉત્તરે લગભગ નવ ગાઉ આવેલું ગામ અથવા નગર હતું.

  • કાના એ બારમાંના એક, નથાનિએલનું વતન હતું
  • ઈસુ એ કાનામાં લગ્ન જમણમાં હાજરી આપી, અને તેણે પાણીને દ્રાક્ષારસમાં ફેરવીને ત્યાં તેનો પહેલો ચમત્કાર કર્યો હતો.
  • થોડા વખત પછી, ઈસુ કાના પાછો આવ્યો અને કફર-નહૂમમાં તે એક અધિકારીને મળ્યો કે જેણે તેના દીકરાને સાજો કરવા માટે ઈસુને વિનંતી કરી

(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2580