gu_tw/bible/names/capernaum.md

2.0 KiB

કફર-નહૂમ

સત્યો:

કફર-નહૂમ ગાલીલના સમુદ્રનું વાયવ્ય કિનારા પર આવેલું માછલાં પકડવાનું ગામ હતું.

  • ઈસુ જયારે પણ ગાલીલમાં શિક્ષણ આપતો હતો ત્યારે તે કફર-નહૂમમાં રહેતો હતો.
  • તેના કેટલાક શિષ્યો કફર-નહૂમથી હતા.
  • ઈસુએ આ શહેરમાં ઘણા ચમત્કારો પણ કર્યા, જેમાં મૃત્યુ પામેલી છોકરી ફરીથી સજીવન કર્યાનો સમાવેશ થાય છે.
  • કફર-નહૂમ ત્રણ શહેરોમાંનું એક હતું કે, જ્યાં ઈસુ એ જાહેરમાં ઠપકો આપ્યો કારણકે તે લોકોએ તેનો નકાર કર્યો અને તેનો સંદેશ માન્યો નહીં.

તેણે તેઓને ચેતવણી આપી કે દેવ તેઓના અવિશ્વાસ માટે તેઓને સજા કરશે.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ગાલીલ, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G2584