gu_tw/bible/names/berea.md

1.8 KiB

બૈરીયા

સત્યો:

નવા કરારના સમયમાં, બૈરીયા (અથવા બેરોયા) મકદોનિઆ અગ્નિ દિશામાંનું સમૃદ્ધ ગ્રીક શહેર હતું, જે થેસ્સાલોનિકાથી લગભગ 80 કિલોમીટર દક્ષિણ આવેલું હતું.

  • થેસ્સાલોનિકામાં અમુક યહૂદીઓ કે જેઓ તેમને માટે સંકટનું કારણ થયા ત્યારે પાઉલ અને સિલાસ તેમના ખ્રિસ્તી સાથીઓની મદદથી બૈરીયા શહેરમાં નાસી ગયા.
  • જયારે બૈરીયામાં રહેતા લોકોએ પાઉલનો પ્રચાર સાંભળ્યો, કે તે તેઓને જે કહી રહ્યો હતો તે સત્ય છે કે નહીં તેની ખાત્રી કરવા તેઓએ ફરીથી પવિત્ર ધર્મ ગ્રંથ શોધતા.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: મકદોનિઆ, પાઉલ, સિલાસ, થેસ્સાલોનીકા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G960