gu_tw/bible/names/benjamin.md

2.0 KiB

બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ

સત્યો:

બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો. તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”

  • તે અને તેનો મોટો ભાઈ યુસુફ ફક્ત રાહેલના બાળકો હતા, તેણી બિન્યામીનના જન્મ પછી મરણ પામી.
  • બિન્યામીન વંશજો ઈઝરાએલના બાર કુળોમાંનું એક બન્યું.
  • શાઉલ રાજા ઈઝરાએલના બિન્યામીન કુળમાંનો હતો.
  • પાઉલ પ્રેરિત પણ બિન્યામીન કુળનો હતો.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઈઝરાએલl, યાકૂબ, [યુસૂફ , પાઉલ, રાહેલ, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1144, G958