gu_tw/bible/names/benjamin.md

30 lines
2.0 KiB
Markdown

# બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ
## સત્યો:
બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો.
તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”
* તે અને તેનો મોટો ભાઈ યુસુફ ફક્ત રાહેલના બાળકો હતા, તેણી બિન્યામીનના જન્મ પછી મરણ પામી.
* બિન્યામીન વંશજો ઈઝરાએલના બાર કુળોમાંનું એક બન્યું.
* શાઉલ રાજા ઈઝરાએલના બિન્યામીન કુળમાંનો હતો.
* પાઉલ પ્રેરિત પણ બિન્યામીન કુળનો હતો.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈઝરાએલl](../kt/israel.md), [યાકૂબ](../names/jacob.md), [યુસૂફ , [પાઉલ](../names/josephot.md), [રાહેલ](../names/paul.md), [ઈઝરાએલના બાર કુળો](../names/rachel.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 2:1-2](../other/12tribesofisrael.md)
* [1 રાજા 2:8-9](rc://gu/tn/help/1ch/02/01)
* [પ્રેરિતો 13:21-22](rc://gu/tn/help/1ki/02/08)
* [ઉત્પત્તિ 35:16-20](rc://gu/tn/help/act/13/21)
* [ઉત્પત્તિ 42:1-4](rc://gu/tn/help/gen/35/16)
* [ઉત્પત્તિ 42:35-36](rc://gu/tn/help/gen/42/01)
* [ફિલીપ્પી 3:4-5](rc://gu/tn/help/gen/42/35)
## શબ્દ માહિતી:
* Strong's: H1144, G958