gu_tw/bible/names/abiathar.md

1.5 KiB

અબ્યાથાર

વ્યાખ્યા:

દાઉદ રાજાના સમય દરમિયાન અબ્યાથાર ઇઝરાએલ દેશનો મહા યાજક હતો.

  • જ્યારે શાઉલ રાજાએ યાજકોને મારી નાખ્યા, અબ્યાથાર બચીને દાઉદ પાસે જંગલમાં ગયો.
  • દાઉદના રાજ્યમાં અબ્યાથાર અને સાદોક નામનાં બીજા મહાયાજકે વિશ્વાસુપણે સેવા કરી
  • દાઉદના મરણ પછી, સુલેમાનને બદલે અબ્યાથારે અદોનિયાને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો.
  • આ કારણથી સુલેમાન રાજાએ અબ્યાથારને યાજકપદેથી કાઢી નાખ્યો.

( જુઓં: સાદોક, [શાઉલ, દાઉદ, સુલેમાન, અદોનિયા)

બાઈબલ ની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H54, G8