gu_tw/bible/kt/vow.md

2.5 KiB

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

  • વ્યક્તિએ પ્રતિજ્ઞા કર્યા પછી, તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તે જવાબદાર છે.
  • બાઇબલ શીખવે છે કે કોઈ વ્યક્તિ તેની પ્રતિજ્ઞા ન પાળે તો તે વ્યક્તિનો ઈશ્વરથી ન્યાય થઈ શકે છે.
  • ક્યારેક કોઈ વ્યક્તિ ઈશ્વરને તેમનું રક્ષણ કરવા માટે કહી શકે છે અથવા પ્રતિજ્ઞા ના બદલામાં પૂરું પાડવા તેમને કહી શકે છે.
  • પરંતુ, કોઈ વ્યક્તિએ તેની પ્રતિજ્ઞા માટે વિનંતી કરવાની વિનંતી કરવાની જરૂર નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, "પ્રતિજ્ઞા" નું ભાષાંતર "ગંભીર વચન" અથવા "ઈશ્વરને આપેલ વચન" તરીકે કરી શકાય છે.
  • પ્રતિજ્ઞા એક ખાસ પ્રકારના શપથ છે જે ઈશ્વરને માટે કરવામાં આવે છે.

આ પણ જુઓ: વચન, શપથ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

  • Strong's: H5087, H5088, G2171