gu_tw/bible/kt/vow.md

33 lines
2.5 KiB
Markdown

# પ્રતિજ્ઞા, સમ, મંજૂર
## વ્યાખ્યા:
પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે.
વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.
* વ્યક્તિએ પ્રતિજ્ઞા કર્યા પછી, તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તે જવાબદાર છે.
* બાઇબલ શીખવે છે કે કોઈ વ્યક્તિ તેની પ્રતિજ્ઞા ન પાળે તો તે વ્યક્તિનો ઈશ્વરથી ન્યાય થઈ શકે છે.
* ક્યારેક કોઈ વ્યક્તિ ઈશ્વરને તેમનું રક્ષણ કરવા માટે કહી શકે છે અથવા પ્રતિજ્ઞા ના બદલામાં પૂરું પાડવા તેમને કહી શકે છે.
* પરંતુ, કોઈ વ્યક્તિએ તેની પ્રતિજ્ઞા માટે વિનંતી કરવાની વિનંતી કરવાની જરૂર નથી.
## અનુવાદ માટેનાં સૂચનો:
* સંદર્ભને આધારે, "પ્રતિજ્ઞા" નું ભાષાંતર "ગંભીર વચન" અથવા "ઈશ્વરને આપેલ વચન" તરીકે કરી શકાય છે.
* પ્રતિજ્ઞા એક ખાસ પ્રકારના શપથ છે જે ઈશ્વરને માટે કરવામાં આવે છે.
આ પણ જુઓ: [વચન](../kt/promise.md), [શપથ](../other/oath.md))
## બાઇબલ સંદર્ભો
* [1 કોરિંથી 7:27-28](rc://gu/tn/help/1co/07/27)
* [પ્રેરિતોનાં કૃત્યો 21:22-24](rc://gu/tn/help/act/21/22)
* [ઉત્પત્તિ 28:20-22](rc://gu/tn/help/gen/28/20)
* [ઉત્પત્તિ 31:12-13](rc://gu/tn/help/gen/31/12)
* [યૂના 1:14-16](rc://gu/tn/help/jon/01/14)
* [યૂના 2:9-10](rc://gu/tn/help/jon/02/09)
* [નીતિવચનો 7:13-15](rc://gu/tn/help/pro/07/13)
## શબ્દ માહિતી:
* Strong's: H5087, H5088, G2171