gu_tw/bible/kt/sonofman.md

4.1 KiB

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

  • બાઈબલમાં, “માણસનો દીકરો” માણસનો ઉલ્લેખ કરવા કે સંબોધવાની રીત હોઈ શકે.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

  • જુના કરારના હઝકિયેલના સંગ પુસ્તક દ્વારા, ઈશ્વર હઝકિયેલને વારંવાર “માણસના દીકરા” તરીકે સંબોધે છે.

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

  • દાનિયેલ પ્રબોધકે વાદળાંમા આવતાં “માણસના દીકરાનું” દર્શન જોયું, જે આવનાર મસીહાનો સંદર્ભ છે.
  • ઈસુએ પણ કહ્યું કે માણસનો દીકરો કોઈક દિવસે વાદળાં પર પાછો આવશે.
  • આ વાદળાં પર આવતાં માણસના દીકરાના સંદર્ભો પ્રગટ કરે છે કે ઈસુ મસીહા એ ઈશ્વર છે.

અનુવાદ માટેના સૂચનો:

  • જ્યારે ઈસુ “માણસની દીકરો” શબ્દ વાપરે છે ત્યારે તેનું અનુવાદ “એક કે જે માનવ બન્યા” અથવા “સ્વર્ગમાંથી માણસ” એમ કરી શકાય.
  • કેટલાંક અનુવાદકો “હું” અને “મને” પ્રસંગોપાત આ શિર્ષક સાથે સમાવેશ કરે છે (“હું, માં માણસનો દીકરો”) તેને સ્પષ્ટ કરવાને માટે કે ઈસુ પોતાને વિષે વાત કરે છે.
  • એ નક્કી કરવા માટે તપાસ કરો કે આ શબ્દનું અનુવાદ ખોટો અર્થ ન આપે (જેમ કે વ્યભિચારથી જન્મેલ દીકરાનો ઉલ્લેખ અથવા ખોટી છાપનો ઉલ્લેખ કરવો કે ઈસુ માત્ર માનવ હતાં).
  • જ્યારે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, “માણસના દીકરા”નું અનુવાદ “તું માનવ” અથવા “તું, માણસ” અથવા “માનવ” અથવા “માણસ” એમ કરી શકાય.

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H120, H606, H1121, H1247, G444, G5207