gu_tw/bible/kt/setapart.md

2.9 KiB

અલગ કરવું

વ્યાખ્યા:

"અલગ કરવું" નો અર્થ ચોક્કસ હેતુ પરિપૂર્ણ કરવા માટે કંઈકથી જુદા કરવું. ઉપરાંત, કોઈ વ્યક્તિ અથવા વસ્તુને "અલગ કરવું" તે "અલગ કરવું" છે.

  • ઈઝરાયેલીઓ ઈશ્વરની સેવાને માટે અલગ કરવામાં આવ્યા હતાં.
  • પવિત્ર આત્માએ પાઉલ અને બાર્નાબાસને અલગ કરવાં અંત્યોખના ખ્રિસ્તીઓને આજ્ઞા કરી કે જેથી તેઓ ઈશ્વર જે ચાહતા હતા તે કામ કરે.
  • એક વિશ્વાસી કે જેને ઈશ્વરની સેવાને માટે "અલગ કરવામાં" આવ્યો છે તે ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા "સમર્પિત" છે.
  • “પવિત્ર" શબ્દનો એક અર્થ ઈશ્વર માટે અલગ કરાયેલ અને જગતના પાપી માર્ગોથી જુદા કરવામાં આવેલ એમ થાય છે.
  • કોઈકને "પવિત્ર કરવું" તેનો અર્થ ઈશ્વરની સેવાને માટે તે વ્યક્તિને અલગ કરવો એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “અલગ કરવું" નું અનુવાદ કરવાની રીતોમાં "ખાસ કરીને પસંદ કરવું" અથવા "તમારામાંથી જુદા કરાયેલ" અથવા "ખાસ કાર્ય કરવાને માટે એકબાજુએ કરાયેલ" નો સમાવેશ કરી શકાય છે.
  • “અલગ કરવું" નું અનુવાદ "જુદા કરાયેલ (થી)” અથવા "ખાસ કરીને નિમાયેલ (કોઈકને માટે)

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર કરવું, નીમવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2764, H4390, H5674, H6918, H6942, H6944, G37, G38, G40, G873