gu_tw/bible/kt/setapart.md

33 lines
2.9 KiB
Markdown

# અલગ કરવું
## વ્યાખ્યા:
"અલગ કરવું" નો અર્થ ચોક્કસ હેતુ પરિપૂર્ણ કરવા માટે કંઈકથી જુદા કરવું.
ઉપરાંત, કોઈ વ્યક્તિ અથવા વસ્તુને "અલગ કરવું" તે "અલગ કરવું" છે.
* ઈઝરાયેલીઓ ઈશ્વરની સેવાને માટે અલગ કરવામાં આવ્યા હતાં.
* પવિત્ર આત્માએ પાઉલ અને બાર્નાબાસને અલગ કરવાં અંત્યોખના ખ્રિસ્તીઓને આજ્ઞા કરી કે જેથી તેઓ ઈશ્વર જે ચાહતા હતા તે કામ કરે.
* એક વિશ્વાસી કે જેને ઈશ્વરની સેવાને માટે "અલગ કરવામાં" આવ્યો છે તે ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા "સમર્પિત" છે.
* “પવિત્ર" શબ્દનો એક અર્થ ઈશ્વર માટે અલગ કરાયેલ અને જગતના પાપી માર્ગોથી જુદા કરવામાં આવેલ એમ થાય છે.
* કોઈકને "પવિત્ર કરવું" તેનો અર્થ ઈશ્વરની સેવાને માટે તે વ્યક્તિને અલગ કરવો એમ થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “અલગ કરવું" નું અનુવાદ કરવાની રીતોમાં "ખાસ કરીને પસંદ કરવું" અથવા "તમારામાંથી જુદા કરાયેલ" અથવા "ખાસ કાર્ય કરવાને માટે એકબાજુએ કરાયેલ" નો સમાવેશ કરી શકાય છે.
* “અલગ કરવું" નું અનુવાદ "જુદા કરાયેલ (થી)” અથવા "ખાસ કરીને નિમાયેલ (કોઈકને માટે)
(આ પણ જુઓ: [પવિત્ર](../kt/holy.md), [પવિત્ર કરવું](../kt/sanctify.md), [નીમવું](../kt/appoint.md))
## બાઈબલના સંદર્ભો:
* [એફેસીઓ 3:17-19](rc://gu/tn/help/eph/03/17)
* [નિર્ગમન 31:12-15](rc://gu/tn/help/exo/31/12)
* [ન્યાયાધીશો 17:12-13](rc://gu/tn/help/jdg/17/12)
* [ગણના 3:11-13](rc://gu/tn/help/num/03/11)
* [ફિલિપ્પીઓ 1:1-2](rc://gu/tn/help/php/01/01)
* [રોમન 1:1-3](rc://gu/tn/help/rom/01/01)
## શબ્દ માહિતી:
* Strong's: H2764, H4390, H5674, H6918, H6942, H6944, G37, G38, G40, G873