gu_tw/bible/kt/jealous.md

3.9 KiB

ઈર્ષાળુ, અદેખાઈ

વ્યાખ્યા:

“ઈર્ષાળુ” અને “અદેખાઈ” શબ્દો, સંબંધની શુદ્ધતાનું રક્ષણ કરવાની મજબૂત ઈચ્છાને દર્શાવે છે. તેઓ કંઈક અથવા કોઈની વસ્તુને માલિકીમાં રાખવાની મજબૂત ઈચ્છા રાખે છે તેને પણ દર્શાવી શકે છે.

  • મોટેભાગે આ શબ્દો વ્યક્તિને તેની પતિ અથવા પત્ની પ્રત્યે કે જે તેઓના લગ્નમાં અવિશ્વાસુ હોય છે, તેમના ગુસ્સાની લાગણીનું વર્ણન કરવા માટે આ શબ્દો વાપરવામાં આવ્યા છે.
  • જયારે દેવ તેના લોકોને શુદ્ધ અને પાપથી નિષ્કલંક રહે તેવી મજબૂત ઈચ્છા રાખે છે, તે દર્શાવવા આ શબ્દનો બાઈબલમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • દેવ પણ તેના નામ માટે “આવેશી” છે, તે આશા રાખે છે કે તેની સાથે સન્માન અને આદરથી વ્યવહાર કરવામાં આવે.
  • ઈર્ષાળુ હોવું તેનો બીજો અર્થ, બીજા કોઈ કે જે સફળ અથવા વધુ લોકપ્રિય થાય તેના પ્રત્યે ગુસ્સો કરવો.

તે “ઈર્ષાળુ” શબ્દના અર્થની નજીક છે.

ભાષાંતરના સૂચનો:

“ઈર્ષાળુ” શબ્દના ભાષાંતરમાં “મજબૂત રક્ષણાત્મક ઈચ્છા” અથવા સ્વત્વબોધક ઈચ્છા (પોતાની માલિકીનું હોવું તેવી ઈચ્છા)” નો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

  • “અદેખાઈ” શબ્દનું ભાષાંતર, “મજબૂત રક્ષણાત્મક લાગણી” અથવા “પોતાનું છે તેવી લાગણી” તરીકે કરી શકાય છે.
  • જયારે દેવ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે ખાતરી કરો કે આ શબ્દોનો કોઈ બીજાને માટે અણગમતા હોય એવો નકારાત્મક અર્થ આપવો જોઈએ નહીં.
  • જયારે બીજા લોકો વધુ સફળ થાય છે તેવા સંદર્ભમાં, તેઓ પ્રત્યેની ગુસ્સાની ખોટી લાગણીઓ માટે, “ઈર્ષાળુ” અને “ઈર્ષા” શબ્દો વાપરી શકાય છે.

પણ આ શબ્દો દેવ માટે વાપરવા જોઈએ નહીં

(આ પણ જુઓ: ઈર્ષા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H7065, H7067, H7068, H7072, G2205, G3863