gu_tw/bible/other/envy.md

1.6 KiB

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

  • અદેખાઈ એ સામાન્ય રીતે બીજી વ્યક્તિની સફળતા, સારું નસીબ, અથવા સંપત્તિ માટે રોષની નકારાત્મક લાગણી છે.
  • લોભ એ કોઈ બીજાની મિલકત, અથવા બીજા કોઈની પત્ની લેવાની મજબૂત ઈચ્છા છે.

(આ પણ જુઓ: ઇર્ષ્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H183, H1214, H1215, H2530, H3415, H5869, H7065, H7068, G866, G1937, G2205, G2206, G3713, G3788, G4123, G4124, G4190, G5354, G5355, G5366