gu_tw/bible/kt/tempt.md

4.3 KiB

લલચાવવું, પરીક્ષણ

વ્યાખ્યા:

કોઈને લલચાવવો તે તે વ્યક્તિને કંઇક ખોટું કરવા માટે પ્રયાસ કરવો એ છે.

  • પરીક્ષણ એવું છે જે વ્યક્તિને કંઈક ખોટું કરવા પ્રેરે છે.

લોકો તેમના પોતાના પાપી સ્વભાવ અને અન્ય લોકો દ્વારા લલચાય છે.

  • શેતાન લોકોને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા અને દુષ્કૃત્યો કરીને ઈશ્વર વિરુદ્ધ પાપ કરવા પ્રેરે છે.
  • શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું અને તેમને કંઈક ખોટું કરવા પ્રયત્ન કર્યો, પરંતુ શેતાનના પરીક્ષણનો સામનો કર્યો અને કદી પાપ કર્યું નહિ.
  • જે કોઈ "ઈશ્વરનું પરીક્ષણ કરે છે" તે કોઈ ખોટું કરીને કઇ મેળવવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ, તેના આજ્ઞા ઉલ્લંઘનનું હઠીલાપણ ચાલુ રહે છે કે ઈશ્વર તેને સજા કરીને જવાબ આપે.

આને પણ "ઈશ્વરનું પરીક્ષણ" કહેવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • " લલચાવવું ", શબ્દ "પાપ કરવા માટે પ્રેરવાનો પ્રયત્ન કરવો" અથવા "ઉશ્કેરવું" અથવા "પાપ કરવાની ઇચ્છા કરાવવી" તરીકે ભાષાંતર કરી શકાય છે
  • " પરીક્ષણ "નું બીજી રીતે ભાષાંતર " લલચવાનારી વસ્તુઓ" અથવા "જે વસ્તુઓ કોઈને પાપમાં લલચાવી શકે છે" અથવા "જે વસ્તુઓ ખોટું કરવાની ઇચ્છા કરાવે છે” શામેલ થઈ શકે છે.
  • "ઈશ્વરનું પરીક્ષણ કરવા" ભાષાંતર કરી શકાય છે, "ઈશ્વરને પરીક્ષણમાં મૂકવા" અથવા "ઈશ્વરની કસોટી કરવી" અથવા " ઈશ્વરની ધીરજને અજમાવી જુઓ" અથવા "ઈશ્વરને સજા કરાવવા પ્રેરવા" અથવા " ઈશ્વરનું ઉલ્લંઘન કરતા રહીને હઠીલા બનવું."

(આ પણ જુઓ: અનાધીન, શેતાન, પાપ, કસોટી)

બાઇબલના સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:1 પછી શેતાન ઈસુ પાસે આવ્યો અને તેમને પાપ કરવા પરીક્ષણ કર્યું.
  • 25:8 ઈસુએ શેતાનના પરીક્ષણમાં ન આવ્યા, તેથી શેતાને તેને છોડી દીધો.
  • 38:11 ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું કહ્યું કે તેઓ પરીક્ષણમાં ન પડે.

શબ્દ માહિતી:

  • Strong's: H974, H4531, H5254, G551, G1598, G3985, G3986, G3987