43 lines
4.3 KiB
Markdown
43 lines
4.3 KiB
Markdown
# લલચાવવું, પરીક્ષણ
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
કોઈને લલચાવવો તે તે વ્યક્તિને કંઇક ખોટું કરવા માટે પ્રયાસ કરવો એ છે.
|
|
|
|
* પરીક્ષણ એવું છે જે વ્યક્તિને કંઈક ખોટું કરવા પ્રેરે છે.
|
|
|
|
લોકો તેમના પોતાના પાપી સ્વભાવ અને અન્ય લોકો દ્વારા લલચાય છે.
|
|
|
|
* શેતાન લોકોને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા અને દુષ્કૃત્યો કરીને ઈશ્વર વિરુદ્ધ પાપ કરવા પ્રેરે છે.
|
|
* શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું અને તેમને કંઈક ખોટું કરવા પ્રયત્ન કર્યો, પરંતુ શેતાનના પરીક્ષણનો સામનો કર્યો અને કદી પાપ કર્યું નહિ.
|
|
* જે કોઈ "ઈશ્વરનું પરીક્ષણ કરે છે" તે કોઈ ખોટું કરીને કઇ મેળવવાનો પ્રયાસ કરતા નથી, પરંતુ, તેના આજ્ઞા ઉલ્લંઘનનું હઠીલાપણ ચાલુ રહે છે કે ઈશ્વર તેને સજા કરીને જવાબ આપે.
|
|
|
|
આને પણ "ઈશ્વરનું પરીક્ષણ" કહેવામાં આવે છે.
|
|
|
|
## અનુવાદ માટેના સૂચનો:
|
|
|
|
* " લલચાવવું ", શબ્દ "પાપ કરવા માટે પ્રેરવાનો પ્રયત્ન કરવો" અથવા "ઉશ્કેરવું" અથવા "પાપ કરવાની ઇચ્છા કરાવવી" તરીકે ભાષાંતર કરી શકાય છે
|
|
* " પરીક્ષણ "નું બીજી રીતે ભાષાંતર " લલચવાનારી વસ્તુઓ" અથવા "જે વસ્તુઓ કોઈને પાપમાં લલચાવી શકે છે" અથવા "જે વસ્તુઓ ખોટું કરવાની ઇચ્છા કરાવે છે” શામેલ થઈ શકે છે.
|
|
* "ઈશ્વરનું પરીક્ષણ કરવા" ભાષાંતર કરી શકાય છે, "ઈશ્વરને પરીક્ષણમાં મૂકવા" અથવા "ઈશ્વરની કસોટી કરવી" અથવા " ઈશ્વરની ધીરજને અજમાવી જુઓ" અથવા "ઈશ્વરને સજા કરાવવા પ્રેરવા" અથવા " ઈશ્વરનું ઉલ્લંઘન કરતા રહીને હઠીલા બનવું."
|
|
|
|
(આ પણ જુઓ: [અનાધીન](../other/disobey.md), [શેતાન](../kt/satan.md), [પાપ](../kt/sin.md), [કસોટી](../kt/test.md))
|
|
|
|
## બાઇબલના સંદર્ભો
|
|
|
|
* [1 થેસ્સાલોનીકી 3: 4-5](rc://*/tn/help/1th/03/04)
|
|
* [હેબ્રુ 4: 14-16](rc://*/tn/help/heb/04/14)
|
|
* [યાકુબ 1:12-13](rc://*/tn/help/jas/01/12)
|
|
* [લુક 4:1-2](rc://*/tn/help/luk/04/01)
|
|
* [લુક 11:3-4](rc://*/tn/help/luk/11/03)
|
|
* [માથ્થી 26:39-41](rc://*/tn/help/mat/26/39)
|
|
|
|
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
|
|
|
|
* __[25:1](rc://*/tn/help/obs/25/01)__ પછી શેતાન ઈસુ પાસે આવ્યો અને તેમને પાપ કરવા __પરીક્ષણ__ કર્યું.
|
|
* __[25:8](rc://*/tn/help/obs/25/08)__ ઈસુએ શેતાનના __પરીક્ષણમાં__ ન આવ્યા, તેથી શેતાને તેને છોડી દીધો.
|
|
* __[38:11](rc://*/tn/help/obs/38/11)__ ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું કહ્યું કે તેઓ __પરીક્ષણમાં__ ન પડે.
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H974, H4531, H5254, G551, G1598, G3985, G3986, G3987
|