gu_tw/bible/kt/divine.md

2.7 KiB
Raw Permalink Blame History

ઈશ્વરીય

વ્યાખ્યા:

“ઈશ્વરીય” શબ્દ કંઈપણ ઈશ્વરને લગતું દર્શાવે છે.

  • આ શબ્દમાં બીજા કેટલાક શબ્દો જેવા કે, “ઈશ્વરીય અધિકાર,” ઈશ્વરીય ન્યાય,” “ઈશ્વરીય સ્વભાવ,” “ઈશ્વરીય શક્તિ,” અને ઈશ્વરીય “મહિમા,” (જેવા શબ્દો) વપરાય છે.
  • બાઇબલના એક ભાગમાં, જૂઠા દેવતાનું કાંઇક વર્ણન કરવા “દૈવી” શબ્દ વપરાયો છે.

ભાષાંતરના સૂચનો:

  • “ઈશ્વરીય” શબ્દનું ભાષાંતરમાં બીજા શબ્દો જેવા કે, “ઈશ્વરનું” અથવા “ઈશ્વર તરફથી” અથવા “ઈશ્વરને લગતું” અથવા “ઈશ્વરના ચારિત્ર્યને લગતું” સમાવેશ કરી શકાય છે.
  • ઉદાહરણ તરીકે, “ઈશ્વરીય અધિકાર” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરીય અધિકાર” અથવા “અધિકાર કે જે ઈશ્વરથી આવે છે” તરીકે કરી શકાય.
  • “ઈશ્વરીય મહિમા” શબ્દનું ભાષાંતર, “ઈશ્વરનો મહિમા” અથવા “મહિમા કે જે ઈશ્વરને છે” અથવા “મહિમા કે જે ઈશ્વરથી આવે છે,” તરીકે કરી શકાય છે.
  • કેટલાક ભાષાંતરોમાં જયારે કઈંક કે જે જૂઠા દેવને (મહિમા) દર્શાવવાનું હોય છે ત્યારે કદાચ અન્ય શબ્દ વાપરવાનું પસંદ કરે છે.

(આ પણ જુઓ: અધિકાર, જૂઠો દેવ, મહિમા, ઈશ્વર, ન્યાયાધીશ, શક્તિ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strongs: G23040, G29990