3.8 KiB
3.8 KiB
અધિકાર
વ્યાખ્યા:
“અધિકાર” શબ્દ સામાન્યપણે પ્રભાવની, જવાબદારીની સ્થિતિ અથવા બીજા વ્યક્તિ ઉપરના અધિકારને ઉલ્લેખે છે.
- રાજાઓ અને બીજા શાસકોને, જેઓ પર તેઓ શાસન ચલાવતા હોય તેઓના પર અધિકાર હોય છે.
- “અધિકારીઓ” શબ્દનો ઉલ્લેખ, લોકો, સરકારો અથવા સંસ્થાઓનો બીજાઓ પરના અધિકાર માટે થઇ શકે છે.
- “અધિકારીઓ” શબ્દનો ઉલ્લેખ અસ્તિત્વ ધરાવતા આત્માઓ થઇ શકે છે જેઓને લોકો પર અધિકાર હોય છે જેમણે પોતાને ઈશ્વરના અધિકારને આધિન કર્યા નથી.
- માલિકોને તેમના સેવકો અથવા ગુલામો ઉપર અધિકાર હોય છે. માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.
- સરકારોને સત્તા અથવા હક હોય છે કાયદાઓ બનાવવાનો જે તેમના નાગરિકો પર શાશન ચલાવે.
ભાષાંતરના સુચનો:
- “અધિકાર” શબ્દનું ભાષાંતર “નિયંત્રણ” અથવા “હક” અથવા “લાયકાત” પણ કરી શકાય.
- ક્યારેક “અધિકાર” એ “વર્ચસ્વ” અર્થ સાથે વપરાય છે.
- જયારે “અધિકારીઓ” નો ઉલ્લેખ લોકો અથવા સંસ્થાઓ કે જે લોકો પર શાસન કરેછે તે માટે વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “આગેવાનો” અથવા “શાસકો” અથવા “સત્તાઓ” પણ કરી શકાય.
- “તેના પોતાના અધિકાર દ્વારા,” આ શબ્દસમૂહનું ભાષાંતર “તેના પોતાના હક થી દોરવું” અથવા ‘તેની પોતાની લાયકાત પર આધારિત” એ રીતે પણ કરી શકાય.
- ”અધિકાર હેઠળ” ની અભિવ્યક્તિનું ભાષાંતર “આધીન થવા માટે જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓ પાળવા બંધાયેલ” થઇ શકે છે.
(આ શબ્દો જુઓ: આધિપત્ય, રાજા, શાસક, સામર્થ્ય)
બાઈબલની કલમો:
- કલોસ્સી 2:10
- એસ્તર 9:29
- ઉત્પત્તિ 41:35
- યૂના 3:6-7
- લૂક 12:5
- લૂક 20:1-2
- માર્ક 1:22
- માથ્થી 8:9
- માથ્થી 28:19
- તિતસ 3:1
શબ્દ માહિતી:
- Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247