34 lines
2.6 KiB
Markdown
34 lines
2.6 KiB
Markdown
# ઉપવસ્ત્ર, ઉપવસ્ત્રો
|
|
|
|
## વ્યાખ્યા:
|
|
|
|
બાઇબલમાં, "ઉપવસ્ત્ર" શબ્દનો ઉપયોગ કપડાં કે જે ત્વચાની ઉપર અન્ય કપડાં હેઠળ પહેરવામાં આવે છે તે માટે થાય છે.
|
|
|
|
* એક ઉપવસ્ત્ર કમર અથવા ઘૂંટણ સુધી પહોંચે છે અને સામાન્ય રીતે પટ્ટા સાથે પહેરવામાં આવે છે.
|
|
|
|
શ્રીમંત લોકો દ્વારા પહેરવામાં આવતા ઝભ્ભાઓને ઘણી વખત બાંયો હતી અને પગની ઘૂંટી સુધી પહોંચતી હતી.
|
|
|
|
* ઝભ્ભાઓ ચામડા, વાળના કાપડ, ઊન, અથવા શણના બનેલા હતા, અને પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવતા હતા ..
|
|
* એક ઉપવસ્ત્ર સામાન્ય રીતે લાંબા ઉપરના-કપડાના હેઠળ, જેમ કે ટોગા અથવા બાહ્ય ઝભ્ભા પહેરવામાં આવતા હતા.
|
|
|
|
ગરમ હવામાનમાં ક્યારેક કોઈ બાહ્ય વસ્ત્રો વિના પહેરવામાં આવતું હતું.
|
|
|
|
* આ શબ્દનું ભાષાંતર "લાંબુ શર્ટ" અથવા "લાંબું ઉપવસ્ત્ર " અથવા "શર્ટ-જેવા વસ્ત્ર" તરીકે કરી શકાય છે.
|
|
|
|
" ઉપવસ્ત્ર " એવી રીતે લખવામાં આવી શકે છે કે તે કેવા પ્રકારના કપડાં હતા.
|
|
)આ પણ જુઓ: [અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું[
|
|
)આ પણ જુઓ: [ઝભ્ભો[)
|
|
|
|
## બાઇબલના સંદર્ભો:
|
|
|
|
* [દાનીએલ 3:21-23](rc://gu/ta/man/translate/translate-unknown)
|
|
* [યશાયાહ 22:20-22](../other/robe.md)
|
|
* [લેવીય 8:12-13](rc://gu/tn/help/dan/03/21)
|
|
* [લુક 3:10-11](rc://gu/tn/help/isa/22/20)
|
|
* [માર્ક 6:7-9](rc://gu/tn/help/lev/08/12)
|
|
* [માથ્થી 10:8-10](rc://gu/tn/help/luk/03/10)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H2243, H3801, H6361, G5509
|