gu_tw/bible/other/tunic.md

2.6 KiB

ઉપવસ્ત્ર, ઉપવસ્ત્રો

વ્યાખ્યા:

બાઇબલમાં, "ઉપવસ્ત્ર" શબ્દનો ઉપયોગ કપડાં કે જે ત્વચાની ઉપર અન્ય કપડાં હેઠળ પહેરવામાં આવે છે તે માટે થાય છે.

  • એક ઉપવસ્ત્ર કમર અથવા ઘૂંટણ સુધી પહોંચે છે અને સામાન્ય રીતે પટ્ટા સાથે પહેરવામાં આવે છે.

શ્રીમંત લોકો દ્વારા પહેરવામાં આવતા ઝભ્ભાઓને ઘણી વખત બાંયો હતી અને પગની ઘૂંટી સુધી પહોંચતી હતી.

  • ઝભ્ભાઓ ચામડા, વાળના કાપડ, ઊન, અથવા શણના બનેલા હતા, અને પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવતા હતા ..
  • એક ઉપવસ્ત્ર સામાન્ય રીતે લાંબા ઉપરના-કપડાના હેઠળ, જેમ કે ટોગા અથવા બાહ્ય ઝભ્ભા પહેરવામાં આવતા હતા.

ગરમ હવામાનમાં ક્યારેક કોઈ બાહ્ય વસ્ત્રો વિના પહેરવામાં આવતું હતું.

  • આ શબ્દનું ભાષાંતર "લાંબુ શર્ટ" અથવા "લાંબું ઉપવસ્ત્ર " અથવા "શર્ટ-જેવા વસ્ત્ર" તરીકે કરી શકાય છે.

" ઉપવસ્ત્ર " એવી રીતે લખવામાં આવી શકે છે કે તે કેવા પ્રકારના કપડાં હતા. )આ પણ જુઓ: [અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું[ )આ પણ જુઓ: [ઝભ્ભો[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2243, H3801, H6361, G5509