gu_tw/bible/other/throne.md

32 lines
2.3 KiB
Markdown

# સિંહાસન, તાજ, સિંહાસને બેસાડ્યો
## વ્યાખ્યા:
સિંહાસન એક ખાસ ડિઝાઇનની ખુરશી છે જ્યાં શાસક બેસીને મહત્વપૂર્ણ બાબતોના નિર્ણય કરેછે અને તેના લોકો પાસેથી અરજો સાંભળે છે.
* સિંહાસન એ સત્તા અને સામર્થ્યનું પ્રતીક પણ છે જે શાસક પાસે હોય છે.
* સિંહાસન" શબ્દનો અર્થ ઘણીવાર અલંકારિક રીતે શાસક, તેમના શાસન અથવા તેમની શક્તિનો ઉલ્લેખ કરવા માટે થાય છે. (જુઓ: [મેટનીમી](rc://gu/ta/man/translate/figs-metonymy))
* બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને સિંહાસન પર બિરાજેલા રાજા તરીકે ગણાવ્યા હતા.
ઇસુને ઈશ્વરપિતાની જમણી બાજુ પર સિંહાસન પર બેઠેલા વર્ણવવામાં આવ્યા હતા.
* ઈસુએ કહ્યું કે સ્વર્ગ ઈશ્વરનું સિંહાસન છે.
આનો અનુવાદ આ રીતે પણ હોઈ શકે, "જ્યાં ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે."
(આ પણ જુઓ: [સત્તા](../kt/authority.md), [શક્તિ](../kt/power.md), [રાજા](../other/king.md), [શાસન](../other/reign.md))
## બાઇબલના સંદર્ભો:
* [કલોસી 1:15-17](rc://gu/tn/help/col/01/15)
* [ઉત્પત્તિ 41:39-41](rc://gu/tn/help/gen/41/39)
* [લુક 1:30-33](rc://gu/tn/help/luk/01/30)
* [લુક 22:28-30](rc://gu/tn/help/luk/22/28)
* [માથ્થી 5:33-35](rc://gu/tn/help/mat/05/33)
* [માથ્થી 19:28](rc://gu/tn/help/mat/19/28)
* [પ્રગટીકરણ 1:4-6](rc://gu/tn/help/rev/01/04)
## શબ્દ માહિતી:
* Strong's: H3427, H3676, H3678, H3764, H7675, G968, G2362