gu_tw/bible/other/throne.md

2.3 KiB

સિંહાસન, તાજ, સિંહાસને બેસાડ્યો

વ્યાખ્યા:

સિંહાસન એક ખાસ ડિઝાઇનની ખુરશી છે જ્યાં શાસક બેસીને મહત્વપૂર્ણ બાબતોના નિર્ણય કરેછે અને તેના લોકો પાસેથી અરજો સાંભળે છે.

  • સિંહાસન એ સત્તા અને સામર્થ્યનું પ્રતીક પણ છે જે શાસક પાસે હોય છે.
  • સિંહાસન" શબ્દનો અર્થ ઘણીવાર અલંકારિક રીતે શાસક, તેમના શાસન અથવા તેમની શક્તિનો ઉલ્લેખ કરવા માટે થાય છે. (જુઓ: મેટનીમી)
  • બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને સિંહાસન પર બિરાજેલા રાજા તરીકે ગણાવ્યા હતા.

ઇસુને ઈશ્વરપિતાની જમણી બાજુ પર સિંહાસન પર બેઠેલા વર્ણવવામાં આવ્યા હતા.

  • ઈસુએ કહ્યું કે સ્વર્ગ ઈશ્વરનું સિંહાસન છે.

આનો અનુવાદ આ રીતે પણ હોઈ શકે, "જ્યાં ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે."

(આ પણ જુઓ: સત્તા, શક્તિ, રાજા, શાસન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3427, H3676, H3678, H3764, H7675, G968, G2362