gu_tw/bible/other/silver.md

29 lines
2.4 KiB
Markdown

# ચાંદી/રૂપું
## વ્યાખ્યા:
ચાંદી એ ચળકતું, રાખોડી મુલ્યવાન ધાતુ સિક્કાઓ, ઝવેરાત, પાત્રો અને ઘરેણાં બનાવવા માટે વપરાય છે.
* વિવિધ પાત્રો ચાંદીના પ્યાલાઓ અને વાટકાઓનો સમાવેશ કરે છે, અને બીજી વસ્તુઓ ખોરાક બનાવવા, ખાવા અને વહેંચવા માટે વાપરવામાં આવે છે.
* ચાંદી અને સોનાનો ઉપયોગ મુલાકાત મંડપ અને મંદિરના બાંધકામમાં કરવામાં આવ્યો હતો. યારૂશાલેમમાંના મંદિરમા ચાંદીના પાત્રો હતા.
* બાઈબલના સમયમાં, શેકેલ એ વજનનું એકમ હતું, અને ખરીદી હંમેશા ચોક્કસ ચાંદીના શેકેલની સંખ્યાની કિંમતમા કરવામાં આવતી હતી.
નવા કરારના સમયમાં ત્યારે રૂપાના સિક્કાઓ અનેક વજનના હતા જેને શેકેલમાં માપવામાં આવતા હતા.
* યુસફના ભાઈઓએ તેને ગુલામ તરીકે વીસ ચાંદીના શેકેલમાં વેચી દીધો.
* યહુદાને ઈસુને પરસ્વાધીન કરવા માટે ત્રીસ ચાંદીના સિક્કાઓ આપવામાં આવ્યા હતા.
(આ પણ જુઓ: [મુલાકાત મંડપ](../kt/tabernacle.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કાળુવૃતાંત 18:9-11](rc://gu/tn/help/1ch/18/09)
* [1 શમુએલ 2:36](rc://gu/tn/help/1sa/02/36)
* [2 રાજાઓ 25:13-15](rc://gu/tn/help/2ki/25/13)
* [પ્રેરિતોના કૃત્યો 3:4-6](rc://gu/tn/help/act/03/04)
* [માથ્થી 26:14-16](rc://gu/tn/help/mat/26/14)
## શબ્દ માહિતી:
* Strong's: H3701, H3702, H7192, G693, G694, G695, G696, G1406