gu_tw/bible/other/selfcontrol.md

25 lines
1.6 KiB
Markdown

# સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો
## વ્યાખ્યા:
સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.
* તે સારી વર્તણુકનો ઉલ્લેખ કરે છે, કે જે, પાપી વિચારો, વાણી, અને કૃત્યો ટાળે છે.
* સંયમ એ એક ફળ અથવા લક્ષણ છે કે જે પવિત્ર આત્મા ખ્રિસ્તીઓને આપે છે.
* વ્યક્તિ કે જે સંયમ રાખે છે તે પોતાને કંઈક ખોટું કરતાં રોકવા સમર્થ છે કે જે તે પોતે કરવા ઈચ્છે છે.
ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.
(આ પણ જુઓ: [ફળ](../other/fruit.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 કરિંથીઓ 7:8-9](rc://gu/tn/help/1co/07/08)
* [2 પિત્તર 1:5-7](rc://gu/tn/help/2pe/01/05)
* [2 તિમોથી 3:1-4](rc://gu/tn/help/2ti/03/01)
* [ગલાતીઓ 5:22-24](rc://gu/tn/help/gal/05/22)
## શબ્દ માહિતી:
* Strong's: H4623, H7307, G192, G193, G1466, G1467, G1468, G4997