gu_tw/bible/other/selfcontrol.md

1.6 KiB

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

  • તે સારી વર્તણુકનો ઉલ્લેખ કરે છે, કે જે, પાપી વિચારો, વાણી, અને કૃત્યો ટાળે છે.
  • સંયમ એ એક ફળ અથવા લક્ષણ છે કે જે પવિત્ર આત્મા ખ્રિસ્તીઓને આપે છે.
  • વ્યક્તિ કે જે સંયમ રાખે છે તે પોતાને કંઈક ખોટું કરતાં રોકવા સમર્થ છે કે જે તે પોતે કરવા ઈચ્છે છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H4623, H7307, G192, G193, G1466, G1467, G1468, G4997