gu_tw/bible/other/seacow.md

33 lines
2.1 KiB
Markdown

# સમુદ્રી ગાય
## વ્યાખ્યા:
“સમુદ્રી ગાય” શબ્દ મોટા સમુદ્ર પ્રાણીનો ઉલ્લેખ કરે છે જે સમુદ્ર ભોંય પરનું સમુદ્ર ઘાસ અને બીજું વનસ્પતિ ખાય છે.
* સમુદ્રી ગાય એ રાખોડી રંગની જાળી ચામડીવાળી હોય છે.
તે તેના અવયવનો ઉપયોગ કરીને પાણીમાં હલન ચલન કરે છે.
* બાઈબલના સમયમાં સમુદ્રી ગાયના ચામડાનો ઉપયોગ લોકો દ્વારા તંબુઓ બનાવવા માટે થતો હતો.
મુલાકાત મંડપના આવરણ માટે પણ આ પ્રાણીના ચામડાનો ઉપયોગ થતો હતો.
* “સમુદ્રી ગાય” એ હુલામણું નામ હતું કારણ કે તે ગાયની જેમ ઘાસ કાય છે, પરંતુ બીજી રીતે તે ગાય જેવી સમાન ન હતી.
* “સ્તન્ય જળચર” અને “મેનેટી” એ સંબંધિત પ્રાણીઓ છે.
(આ પણ જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-unknown)
(આ પણ જુઓ: [મુલાકાત મંડપ](../kt/tabernacle.md))
## બાઈબલના સંદર્ભો:
* [ગણના 4:5-6](rc://gu/tn/help/num/04/05)
* [ગણના 4:12-14](rc://gu/tn/help/num/04/12)
* [ગણના 4:24-26](rc://gu/tn/help/num/04/24)
વ્યક્તિ કે જે ઓળિયાને સ્વીકારે અને ન તૂટેલી મુદ્રા જોવે તો તે જાણી શકે કે કોઈએ પણ તેને ખોલ્યું નથી.
## શબ્દ માહિતી:
* Strong's: H8476