gu_tw/bible/other/seacow.md

2.1 KiB

સમુદ્રી ગાય

વ્યાખ્યા:

“સમુદ્રી ગાય” શબ્દ મોટા સમુદ્ર પ્રાણીનો ઉલ્લેખ કરે છે જે સમુદ્ર ભોંય પરનું સમુદ્ર ઘાસ અને બીજું વનસ્પતિ ખાય છે.

  • સમુદ્રી ગાય એ રાખોડી રંગની જાળી ચામડીવાળી હોય છે.

તે તેના અવયવનો ઉપયોગ કરીને પાણીમાં હલન ચલન કરે છે.

  • બાઈબલના સમયમાં સમુદ્રી ગાયના ચામડાનો ઉપયોગ લોકો દ્વારા તંબુઓ બનાવવા માટે થતો હતો.

મુલાકાત મંડપના આવરણ માટે પણ આ પ્રાણીના ચામડાનો ઉપયોગ થતો હતો.

  • “સમુદ્રી ગાય” એ હુલામણું નામ હતું કારણ કે તે ગાયની જેમ ઘાસ કાય છે, પરંતુ બીજી રીતે તે ગાય જેવી સમાન ન હતી.
  • “સ્તન્ય જળચર” અને “મેનેટી” એ સંબંધિત પ્રાણીઓ છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: મુલાકાત મંડપ)

બાઈબલના સંદર્ભો:

વ્યક્તિ કે જે ઓળિયાને સ્વીકારે અને ન તૂટેલી મુદ્રા જોવે તો તે જાણી શકે કે કોઈએ પણ તેને ખોલ્યું નથી.

શબ્દ માહિતી:

  • Strong's: H8476