gu_tw/bible/other/reverence.md

24 lines
1.8 KiB
Markdown

# આદર કરવો, આદર કર્યો, આદર, આદરભાવ, આદરભાવો, આદરણીય
## વ્યાખ્યા:
“આદર” શબ્દ કોઈ વ્યક્તિ કે બાબત માટેના ઊંડા માનની ભાવનાનો ઉલ્લેખ કરે છે.
કોઈ વ્યક્તિ કે બાબતનો આદર કરવો એટલે તે વ્યક્તિ કે બાબત પ્રતિ આદરભાવ દર્શાવવો એવો અર્થ થાય છે.
* આદરભાવની લાગણીઓ જે વ્યક્તિનો આદરભાવ કરવામાં આવે છે તેને માન આપતી ક્રિયાઓમાં જોઈ શકાય છે.
* પ્રભુનો ભય એક આંતરિક આદરભાવ છે કે જે ઈશ્વરની આજ્ઞાઓના આજ્ઞાપાલનમાં પ્રદર્શિત થાય છે.
* આ શબ્દનો અનુવાદ “ભય અને માન” અથવા તો “પ્રમાણિક સન્માન” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: [ભય](../kt/fear.md), [માન](../kt/honor.md), [આજ્ઞાપાલન કરવું](../other/obey.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 પિતર 1:15-17](rc://gu/tn/help/1pe/01/15)
* [હિબ્રૂ 11:7](rc://gu/tn/help/heb/11/07)
* [યશાયા 44:17](rc://gu/tn/help/isa/44/17)
* [ગીતશાસ્ત્ર 05:7-8](rc://gu/tn/help/psa/005/007)
## શબ્દ માહિતી:
* Strong's: H3372, H3373, H3374, H4172, H6342, H7812, G127, G1788, G2125, G2412, G5399, G5401