gu_tw/bible/other/reverence.md

1.8 KiB

આદર કરવો, આદર કર્યો, આદર, આદરભાવ, આદરભાવો, આદરણીય

વ્યાખ્યા:

“આદર” શબ્દ કોઈ વ્યક્તિ કે બાબત માટેના ઊંડા માનની ભાવનાનો ઉલ્લેખ કરે છે. કોઈ વ્યક્તિ કે બાબતનો આદર કરવો એટલે તે વ્યક્તિ કે બાબત પ્રતિ આદરભાવ દર્શાવવો એવો અર્થ થાય છે.

  • આદરભાવની લાગણીઓ જે વ્યક્તિનો આદરભાવ કરવામાં આવે છે તેને માન આપતી ક્રિયાઓમાં જોઈ શકાય છે.
  • પ્રભુનો ભય એક આંતરિક આદરભાવ છે કે જે ઈશ્વરની આજ્ઞાઓના આજ્ઞાપાલનમાં પ્રદર્શિત થાય છે.
  • આ શબ્દનો અનુવાદ “ભય અને માન” અથવા તો “પ્રમાણિક સન્માન” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: ભય, માન, આજ્ઞાપાલન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3372, H3373, H3374, H4172, H6342, H7812, G127, G1788, G2125, G2412, G5399, G5401